Ahmedabad Municipal Corporation Recruitment 2026: સહાયક સીનીયર ક્લાર્કના 250 પદો માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ એક સોનેરી તક છે
Ahmedabad Municipal Corporation Recruitment 2026 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વહીવટી કેડર હેઠળ સહાયક સીનીયર ક્લાર્કની 250 જગ્યાઓ ભરવા …