Bank of India Recruitment: બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 500+ ક્રેડિટ ઓફિસર ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Bank of India Recruitment: બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2025–26 માટે Credit Officer પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી General Banking Officer સ્ટ્રીમ હેઠળ કરવામાં આવશે જેમાં વિવિધ સ્કેલ મુજબ અધિકારી પદો ભરવામાં આવશે. બેંકિંગ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ એક પ્રતિષ્ઠિત અને સ્થિર સરકારી બેંક નોકરી મેળવવાની ઉત્તમ તક છે. … Read more