Bawda Municipality Recruitment: બાવડા નગરપાલિકા દ્વારા સુપરવાઇઝર ઇજનેર ના પદો પર ભરતી જાહેર
Bawda Municipality Recruitment: બાવડા નગરપાલિકા દ્વારા કરાર આધારિત સુપરવાઇઝર ઇજનેરની ભરતી માટે જાહેર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણ રીતે કરાર આધારિત રહેશે અને પસંદગી પામનાર ઉમેદવારને નક્કી સમયગાળા માટે નગરપાલિકાની વિવિધ વિકાસ કામગીરીમાં સેવા આપવાની રહેશે. લાયકાત ધરાવતા અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે.આ લેખમાં અમે પાત્રતા, પગાર, પસંદગી … Read more