BKNMU Recruitment 2025: ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કલાર્ક ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
BKNMU Recruitment 2025: ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા વર્ષ 2025 માટે નોન-ટીચિંગ કેટેગરી હેઠળ Junior Clerk પદ માટે ખાસ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી Persons with Disabilities (PwD) ઉમેદવારો માટે વિશેષ ભરતી ડ્રાઇવ તરીકે યોજાઈ રહી છે અને ગુજરાત જાહેર યુનિવર્સિટીઓ અધિનિયમ, 2023 મુજબ સીધી ભરતી તરીકે કરવામાં આવશે. સરકારી યુનિવર્સિટીમાં … Read more