EdCIL Recruitment 2026: EdCIL દ્વારા 800+ મલ્ટી-ડિસિપ્લિનરી સ્ટાફ અને કન્સલ્ટન્ટની જગ્યાઓ પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

EdCIL Recruitment 2026

EdCIL Recruitment 2026: શું તમે માનસિક સ્વાસ્થ્ય, શારીરિક ઉપચાર અથવા વિશેષ શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવા માંગો છો? તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે. EdCIL (India) Limited એ 879 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આમાં ઑક્યુપેશનલ થેરાપિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, સાયકોલોજિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર અને PMU કન્સલ્ટન્ટ જેવા હોદ્દાઓનો સમાવેશ થાય છે. … Read more