GSRTC Recruitment 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એપ્રેન્ટીસ ના પદો પર ભરતી જાહેર

GSRTC Recruitment 2025

GSRTC Recruitment 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના મહેસાણા વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ–1961 અંતર્ગત વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ તાલીમાર્થીઓની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ ITI તથા ધોરણ 10/12 પાસ ઉમેદવારોને વ્યવસાયિક તાલીમ આપવાનો છે જેથી તેઓ ભવિષ્યમાં રોજગાર માટે સજ્જ બની શકે. ટેક્નિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે … Read more