Saurashtra University Recruitment: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 50+ વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Saurashtra University Recruitment

Saurashtra University Recruitment: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા વર્ષ 2025–26 માટે નોન-ટીચિંગ સંવર્ગની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત વર્ગ-1 થી વર્ગ-3 સુધીના કુલ 71 પદો ભરવામાં આવશે. આ પદોમાં વહીવટી, ટેકનિકલ તથા સહાયક સંવર્ગની જગ્યાઓનો સમાવેશ થાય છે. લાયક ભારતીય નાગરિકો માટે રાજ્યની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સ્થિર નોકરી મેળવવાની આ … Read more