UKPSC Recruitment 2025–26: ઉત્તરાખંડ લોક સેવા આયોગ દ્વારા 800+ વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
UKPSC Recruitment 2025–26: ઉત્તરાખંડ લોક સેવા આયોગ (UKPSC) દ્વારા રાજ્યની સરકારી ઇન્ટર કોલેજોમાં Lecturer પદો માટે વિશાળ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી જાહેરાત ક્રમાંક A-3/S-1/DR(L.I.C)/2025 અંતર્ગત હાથ ધરવામાં આવી છે, આ ભરતી General Branch અને Female Branch એમ બે વિભાગમાં કરવામાં આવશે. કાયમી ધોરણે સરકારી શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છુક લાયક ઉમેદવારો માટે … Read more